School માં સતત ગેરહાજર રહેનારા વધુ ૯ શિક્ષકોને બરતરફ કરાયા

શિક્ષણ વિભાગના ૨૦૦૬ ના ઠરાવ અન્વયે આ ગેરહાજર રહેનાર ૯ શિક્ષકોને ફરજિયાત રાજીનામુ તેમજ બરતરફ કરવામાં આવ્યા Banaskantha,તા.૨૧ ગુજરાતમાં સરકારી શાળામાં ચાલુ ફરજે વિદેશ ગમન કરી ગયેલા કે સતત ગેરહાજર રહેનારા શિક્ષકો સામે સરકાર એક્શન મોડમાં આવી ગઈ હતી અને ૧૩૦થી વધુ શિક્ષકોને સસ્પેન્ડ કરી દેવાનો આદેશ કર્યો હતો. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં લાંબા સમયથી બિન […]