Gujarat ના 17 જિલ્લાના 63 શિક્ષકો લાંબી રજા પર, તો 31 શિક્ષકોગરબડ કરીને ‘ઘેરહાજર’

Gujarat,તા.13  ગુજરાતના કેટલાક જિલ્લાની સરકારી શાળાઓમાં ભૂતિયા અને ડમી શિક્ષકોની ફરિયાદો ઊભી થવા લાગી છે. અનેક શિક્ષકો ગેરહાજર હોવાની ફરિયાદો ઉઠતાં શિક્ષણ વિભાગે તમામ ડીઈઓ-ડીપીઓને આદેશ કરીને લાંબી રજા પર ગયેલા અને બિનઅધિકૃત રીતે રજા પર હોય તેવા શિક્ષકોની વિગતો મંગાવી હતી. જેમાં તમામ જિલ્લામાંથી સરકારને સોંપાયેલી માહિતી-રિપોર્ટ અનુસાર, રાજ્યના 17 જિલ્લાના 63 શિક્ષકો લાંબી […]

ભણતરના નામે તંત્રને ઉઠા ભણાવતા શિક્ષકો પર તવાઇ, Banaskantha નો વધુ એક શિક્ષક NOC વિના વિદેશ વયો ગયો

Banaskantha,તા,12 બનાસકાંઠાના દાંતાના પાન્છા પ્રાથમિક શાળા એક શિક્ષિકા છેલ્લા 8 વર્ષથી અમેરિકામાં સ્થાયી હોવાછતાં પગાર લેતી હોવાનો પર્દાફાશ થતાં હવે એક પછી એક આવા ગુલ્લીબાજ શિક્ષકોની પોલ ઉઘાડી પડી રહી છે. બનાસકાંઠા જિલ્લાના શિક્ષણ વિભાગમાં પોલમપોલ ચાલતી હોવાનું સામે આવ્યું છે. ત્યારે ભાભરના તાલુકાના સુથાર નેસડી. સેન્ટર શાળામાં ફરજ બજાવતા આવા એક જ શિક્ષક એનઓસી […]

Banaskantha માં 4 વર્ષમાં 33 શિક્ષકને તગેડી મૂક્યા તો અમેરિકાવાળા કઈ રીતે રહી ગયા?

Banaskantha,તા,12  બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 8 વર્ષથી દાંતાના પાન્છા પ્રાથમિક શાળાની એક શિક્ષિકા અમેરિકા સ્થાયી થયાં ઈન્ચાર્જ આચાર્ય દ્વારા આ સમગ્ર મામલાનો ભાંડો ફોડતા રાજ્યનો શિક્ષણ વિભાગ દોડતો થયો છે. જેમાં જિલ્લા શિક્ષણ અધિકારીએ છેલ્લા 4 વર્ષમાં 33 જેટલા દોષિત શિક્ષકોને જુદા-જુદા કારણોસર બરતરફ કરાયા હોવાનો દાવો કર્યો છે. ત્યારે પાન્છાના શિક્ષિકા સામે હજુકોઈ કાર્યવાહી ના […]