વિદ્યાર્થીના વાળ ખેંચી ભીંતે માથું પછાડનારો શિક્ષક સસ્પેન્ડ, અમદાવાદની Madhav Public School ની ઘટના

Ahmedabad,તા.01 અમદાવાદમાં પૂર્વ વિસ્તારની માધવ પબ્લિક સ્કૂલમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં શિક્ષકે વિદ્યાર્થીને ઢોર માર માર્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. શિક્ષક વિદ્યાર્થીને તેની જગ્યા પર જઈને મારતો-મારતો ક્લાસની વચ્ચે લાવે છે. ત્યારબાદ તેનું માથું દિવાલે પછાડી તેને એકબાદ એક લાફા ફટકારે છે. વિદ્યાર્થીને ઢોર માર મારતો આ વીડિયો CCTV કેમેરામાં કેદ થઈ […]

Doctorની Appointment લેવાનાં નામે શિક્ષક સાથે ૯૯,૦૦૦ની છેતરપિંડી

અજાણી મહિલાએ મોકલેલી લિન્કમાં વિગતો ભરતા જ ખાતાંમાંથી પૈસા ઉપડી ગયા જૂનાગઢ, તા.૧૭ જૂનાગઢમાં રહેતા એક શિક્ષકે રાજકોટના તબીબની ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે ગૂગલ પરથી નંબર મેળવી ફોન કર્યો હતો. અજાણી મહિલાએ મોકલેલી લિન્કમાં વિગતો ભરતા તેના ખાતામાંથી ૯૯,૦૦૦થી વધુની રકમ ઉપડી ગઈ હતી. આ અંગે ફરિયાદ થતા બી ડિવિઝન પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. […]

Vadodara માં શિક્ષિકાની છેડતી, ‘મેડમ એક વર્ષથી એકતરફી પ્રેમ કરું છું

Vadodara,તા,12 છેલ્લા એક વર્ષથી શિક્ષિકાને હું તમને એકતરફી પ્રેમ કરું છું તેમ કહી હેરાન પરેશાન કરતાં નિમેટાની સ્કૂલના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ સામે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. વડોદરાના પૂર્વ વિસ્તારમાં રહેતી 42 વર્ષની શિક્ષિકાએ કપુરાઇ પોલીસ સ્ટેશનમાં નોધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે નિમેટા ખાતે આવેલી શ્રીમતી સી.એમ. ઘીયા સાર્વજનિક હાઇસ્કૂલના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ પ્રકાશ […]

Jamnagar માં પૂરગ્રસ્ત વિસ્તારમાં સર્વેની કામગીરી કરી રહેલા શિક્ષકનું મોત, રૂ. 25 લાખનું વળતર આપવાની માંગ

Jamnagar,તા,03  જામનગર શહેરમાં અતિવૃષ્ટિ પછી પૂરના અસરગ્રસ્તોની સહાયની સર્વેની કામગીરી ચાલી રહી છે, જેનું સર્વે કરી રહેલા શિક્ષકને હૃદય રોગનો હુમલો આવ્યો હતો. તેમને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા હતા,જ્યાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટનાને લઈને ઉચ્ચ અધિકારીઓના કાફલો હોસ્પિટલમાં દોડી ગયો હતો. જામનગર શહેરમાં વોર્ડ નંબર 16માં પૂર અસરગ્રસ્તોની સર્વેની કામગીરી ચાલી રહી […]

શિક્ષકોએ Gujarat government નું ટેન્શન વધાર્યું,જૂની પેન્શન યોજના લાગુ કરવા ગાંધીનગરમાં ધામા

Gandhinagar,તા.16 ગુજરાતનાના શિક્ષકો છેલ્લા ઘણાં સમયથી જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે સરકારને અનેક રજૂઆત કરી ચૂક્યા છે. જેમાંથી સરકાર સાથે બેઠક કરીને કેટલીક માગણીઓ પૂરી કરવા માટે સરકારે બાંહેધરી આપી હતી. પરંતુ તે અંગે હજુ સુધી સરકાર દ્વારા કોઈ પરિપત્ર કરવામાં આવ્યો નથી. ત્યારે ફરી એકવાર આજે (16મી ઑગસ્ટ) જૂની પેન્શન યોજના લાગુ કરવાની […]

Gujarat માં ભૂતિયા શિક્ષક મામલો, સાબરકાંઠામાં કુલ ૫ શિક્ષકો સામે આવ્યા

Himmatnagar,તા.૧૪ ગુજરાતમાં ભૂતિયા શિક્ષકના મામલાનો અંત આવતો નથી. સાબરકાંઠામાં કુલ પાંચ શિક્ષકો સામે આવ્યા છે. એક શિક્ષિકા છેલ્લા એક વર્ષથી વિદેશમાં છે. અન્ય ચાર શિક્ષકો મેડિકલ લીવ પર છે. આના પગલે શિક્ષણ વિભાગે તેમને નોટીસ ફટકારી છે. આ અનિયમિત શિક્ષકોને હાજર થવા ફરમાન કરવામાં આવ્યું છે. તેમને સાત દિવસમાં હાજર થવા ફરમાન આપવામાં આવ્યું છે. […]

Gujarat ના 17 જિલ્લાના 63 શિક્ષકો લાંબી રજા પર, તો 31 શિક્ષકોગરબડ કરીને ‘ઘેરહાજર’

Gujarat,તા.13  ગુજરાતના કેટલાક જિલ્લાની સરકારી શાળાઓમાં ભૂતિયા અને ડમી શિક્ષકોની ફરિયાદો ઊભી થવા લાગી છે. અનેક શિક્ષકો ગેરહાજર હોવાની ફરિયાદો ઉઠતાં શિક્ષણ વિભાગે તમામ ડીઈઓ-ડીપીઓને આદેશ કરીને લાંબી રજા પર ગયેલા અને બિનઅધિકૃત રીતે રજા પર હોય તેવા શિક્ષકોની વિગતો મંગાવી હતી. જેમાં તમામ જિલ્લામાંથી સરકારને સોંપાયેલી માહિતી-રિપોર્ટ અનુસાર, રાજ્યના 17 જિલ્લાના 63 શિક્ષકો લાંબી […]