Ahmedabad ના કૌભાંડી આસિ. ટી.ડી.ઓ.નાં ૫ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા

Ahmedabad,તા.૨ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટંટ ટીડીઓ હર્ષદ ભોજકની ૨૦ લાખની લાંચ લેતા રંગે હાથ ધરપકડ કર્યા બાદ એસીબીએ માંગેલા ૫ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. કોર્ટે ૫ ઓગસ્ટ સવારે ૧૧ સુધી રિમાન્ડ મંજૂર કર્યા છે. અદાલતે બંને આરોપીઓના લાંચ કેસમાં રિમાન્ડ મંજૂર કર્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટંટ ટીડીઓ હર્ષદ ભોજકની ૨૦ લાખની લાંચ […]