Israel and Palestine યુદ્ધ વચ્ચે હવે તૂર્કીયેએ એન્ટ્રી કરી, USનું પણ ટેન્શન વધ્યું!

Turkey,તા.29 ઈઝરાયલ અને પેલેસ્ટાઈન યુદ્ધ વચ્ચે હવે તૂર્કીયેએ એન્ટ્રી કરી છે. તૂર્કીયેના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગાને કહ્યું કે, ‘પેલેસ્ટાઈન અને ગાઝાના લોકોની મદદ માટે અમે ઈઝરાયલમાં પણ ઘૂસી જઈશું. અમે ભૂતકાળમાં પણ લીબિયા અને નાગોર્નો-કારાબાખ જેવા દેશોમાં ઘૂસીને પાઠ ભણાવી ચૂક્યા છીએ.’ આ જાહેરાતથી ઈઝરાયલની સાથે સાથે હવે અમેરિકા પર ટેન્શનમાં આવી ગયું છે કેમ […]