Mediclaimપર પણ લાગે છે GST, ભાજપના જ દિગ્ગજ નેતાની સરકાર સમક્ષ ટેક્સ નાબુદીની માગ
New Delhi તા.31 વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ એનડીએ સરકાર દ્વારા જારી કરવામાં આવેલા ત્રીજા કાર્યકાળના પ્રથમ કેન્દ્રીય બજેટને અમુક લોકોએ વધાવ્યું છે, તો ઘણા લોકોએ નારાજગી પણ વ્યક્ત કરી છે. ઘણી અપેક્ષિત જોગવાઈઓની જાહેરાતો ન કરવામાં આવતાં ખુદ કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નીતિન ગડકરીએ પણ નાણા મંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખ્યો છે. […]