સરકાર દિગ્ગજ કંપનીઓ સાથે 1 લાખ કરોડના tax વિવાદની પતાવટ કરશે
Ahmedabad,તા.23 સરકાર ઇન્ફોસિસ લિમિટેડ અને દિગ્ગજ વિદેશી એરલાઇન્સ જેવી મોટી કંપનીઓ સાથેના ટેક્સ વિવાદોને ઉકેલવા માટે માર્ગો શોધી રહી છે. રિપોર્ટ અનુસાર ભારત સરકાર રોકાણકારોના માનસપટને ઠેસ પહોંચાડયા વિના સમાધાન કરવા તૈયાર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અધિકારીઓ ઇન્ફોસિસ સહિતની કંપનીઓ સાથે કરાર કરવાના વિકલ્પો પર વિચાર કરી રહી છે. ભારતનો સ્થાનિકની સાથે વિદેશી કંપનીઓ સાથે […]