વેતન સિવાયની વધારાની કમાણી પર Tax લાગશે,ભલે 12 લાખ સુધી કરમુક્તિ હોય તો પણ

New Delhi,તા.3કેન્દ્રીય બજેટમાં 12 લાખ સુધીની આવક ભલે કરમુક્ત કરી દેવામાં આવી હોય પરંતુ તે માત્ર વેતન જેવી આવકો પર જ લાગુ થશે. વેતન સિવાય શેરબજાર, મ્યુચ્યુઅલ ફંડ જેવા મૂડીલાભના સંજોગોમાં કરદાતાઓમાં તેના પર ટેકસ ચુકવવો પડશે. બજેટમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે કલમ 87 એ હેઠળ રિબેટનો લાભ માત્ર વેતનની આવક પર જ […]

વિદેશી સંપતિ કે આવકની માહિતી રિટર્નમાં દર્શાવવી ફરજીયાત અન્યથા penalty of 10 lakhs

New Delhi,તા.18આવકવેરા વિભાગે રવિવારે કરદાતાઓને ચેતવણી આપી હતી કે, વિદેશમાં સ્થિત સંપત્તિઓ અથવા આઈટીઆરમાં વિદેશમાં કમાયેલી આવકની જાહેરાત ન કરવા પર કાળા નાણાં વિરોધી કાયદા હેઠળ 10 લાખ રૂપિયાનો દંડ થઈ શકે છે. આવકવેરા વિભાગે તાજેતરમાં અનુપાલન અને જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે. જે અંતર્ગત શનિવારે એક જાહેર એડવાઈઝરી જારી કરવામાં આવી છે, જે સુનિશ્ચિત […]

નવરાત્રિમાં AMCની મોટી કાર્યવાહી, Ahmedabad’s Suvarna Garba Pandal ને માર્યું સીલ

Ahmedabad,તા,07  નવરાત્રિમાં ઠેર-ઠેર પાર્ટી પ્લોટમાં ગરબાનું આયોજન થઇ રહ્યું છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટી કાર્યાવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં અમદાવાદ ખાતે સુવર્ણ ગરબા પંડાલને સીલ માર્યું હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. જેને લઇને ગરબા આયોજકો દોડતા થઇ ગયા છે અને ગરબાપ્રેમીઓનો નિરાશાનો માહોલ છે. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના સુવર્ણ ગરબા પંડાલમાં નવરાત્રિનું […]