Donald Trump ની જાહેરાત, ભારત ટેરિફમાં નોંધપાત્ર ઘટાડો કરવા સંમત

દ્વિપક્ષીય વેપારને બચાવવા માટે ટેરિફ ઘટાડાની જરૂર છે કારણ કે અમેરિકા ભારતનો સૌથી મોટો વેપારી ભાગીદાર અને સૌથી મોટો નિકાસકાર છે New Delhi, તા.૮ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, “…આપણા દેશને બધાએ લૂંટ્યો છે અને હવે તે બંધ થશે. મેં મારા પહેલા કાર્યકાળમાં તેને બંધ કર્યું હતું અને હવે અમે તેને સંપૂર્ણપણે બંધ કરવા જઈ […]