Tarak Mehta ka Ulta Chashma ની સોનુ ભિડેના ગંભીર આરોપ, મેકર્સે ઈમોશનલ ટોર્ચર કરી,Panic Attack

Mumbai,તા.27 દેશનો પ્રચલિત કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ના એક પછી એક કલાકારોના આરોપો અને ખુલાસાથી વિવાદ સર્જાયો છે. એક સમયે કન્ટેન્ટ અને અભિનય માટે ચર્ચામાં રહેતો આ શો હવે જાતીય સતામણી અને માનસિક ત્રાસનું કેન્દ્ર હોવાની અટકળો વહેતી થઈ છે. સોનુ ભિડેને આવ્યો પેનિક અટેક હાલમાં જ શોની સોનુ ભિડે ઉર્ફે પલકે […]