Yash’s Toxic માં ત્રીજી હિરોઈન તરીકે તારા સુતરિયાની પસંદગી

 નયનતારા યશની બહેનની ભૂમિકામાં હશે  ફિલ્મમાં કિયારા અડવાણી  યશની પ્રેયસીના રોલમાં, હુમા કુરેશીનો નેગેટિવ રોલ Mumbai તા.24 યશની ‘ટોક્સિક’માં તારા સુતરિયાને પણ કાસ્ટ કરવામાં આવી છે. તારા આ સાઉથના પ્રોજેક્ટમાં કાસ્ટ થયેલી બોલીવૂડની ત્રીજી અભિનેત્રી બની છે. આ ફિલ્મ માટે અગાઉ કિયારા અડવાણી તથા હુમા કુરેશી કાસ્ટ થઈ ચૂક્યાં છે. કિયારા યશની પ્રેયસીની ભૂમિકામાં જ્યારે […]