Nigeria માં જીવલેણ બન્યું પેટ્રોલ ટેન્કર, ભયંકર વિસ્ફોટ થતાં 90થી વધુના મોત, 50ને ઈજા
Nigeria,તા.16 નાઈજીરિયામાં જિગાવા રાજ્યમાં મંગળવારે મોડી રાત્રે એક પેટ્રોલ ટેન્કરમાં ભયંકર વિસ્ફોટ થતા ભારે હડકંપ મચ્યો છે. આ ઘટનામાં 90થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે 50થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ટેન્કર ચાલકે વાહન પરથી કાબુ ગુમાવતા થયો વિસ્ફોટ મીડિયા અહેવાલો મુજબ માજિયા વિસ્તારમાં આવેલી ખાલીદા યુનિવર્સિટી પાસે ટેન્કર ચાલકે વાહન પરથી કાબુ ગુમાાવ્યો […]