Tankara ના છતર નજીક ફેકટરીના શેડ પરથી પડી જતા ઈજાગ્રસ્ત શ્રમિકનું મોત

Morbi,તા.07 છતર ગામ નજીક આવેલ ફેકટરીના શેડ પર કામ કરતા નીચે પટકાતા શ્રમિક યુવાનને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું બનાવને પગલે પોલીસે વધુ તપાસ ચલાવી છે             અમદાવાદના હરણવાળી પોળ નવી મોહલ્લ્ત કાલુપુરના રહેવાસી મોહમ્મદજુનેદ નુરમોહમ્મદ શેખ (ઉ.વ.૩૭) નામના યુવાન ટંકારા તાલુકાના છતર ગામની સીમમાં આવેલ શ્રી રામ ફેક્ટરીમાં ફાયબરના શેડ પર કામ કરતો […]

Tankaraની નાલંદા વિદ્યાલયમાં તાલુકા કક્ષાનો કલા મહાકુંભ યોજાયો

Tankara,તા.26ટંકારાની નાલંદા વિદ્યાલય ખાતે તાલુકા કક્ષાનો કલામહાકુંભ યોજાયો હતો. જેમાં મેઘપર ઝાલા પ્રાથમિક શાળાના શિક્ષિકા તેમજ વિદ્યાર્થીઓ દ્વારા ઉત્કૃષ્ટ પ્રદર્શન કરેલું હતું. આ કલા મહાકુંભમાં પ્રાથમિક શાળાના શિક્ષિકા સોલંકી હેતલબેન એક પાત્રીય અભિનયમાં 21 થી 59 ની વયજૂથ માં પ્રથમ નંબર મેળવી વિજેતા બન્યા. જ્યારે ઝાલા અક્ષિતાબા  સહદેવ સિંહ 6 થી 14 વર્ષની કેટેગરીમાં દ્વિતીય […]

​​Tankara ના કલ્યાણપરની સીમમાં ટ્રેક્ટરની ઠોકરે ચાર વર્ષની બાળકીનું મોત

Tankara,તા.23 કલ્યાણપર ગામની સીમમાં વાડીમાં ૪ વર્ષની બાળકી રમતી હતી ત્યારે ટ્રેક્ટર ચાલકે બાળકીને હડફેટે લેતા ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું ટંકારા પોલીસે ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ અકસ્માતની ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે             મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ ટંકારાના કલ્યાણપર ગામની સીમમાં રહીને મજુરી કરતા નૂરૂભાઈ જોગડીયાભાઈ કિકરીયાએ આરોપી ટ્રેક્ટર ચાલક ઇન્જામૂલ રસુલ શેરશીયા […]

Tankara : એક લાખ આપી લગ્ન કર્યા અને બીજા દિવસે લુંટેરી દુલ્હન નાસી ગઈ

Tankara,તા,23         ટંકારાના જીવાપર ૪૦ વર્ષીય આધેડના લગ્ન કરાવી ૧ લાખ રૂપિયા લઇ લીધા હતા અને બાદમાં લગ્નના બીજા દિવસે દુલ્હન ઘર છોડી જતી રહી હતી અને મહિલા સહિતના ત્રણ ઇસમોએ લગ્ન કરાવી એક લાખ પડાવી રૂપિયા લઈને છેતરપીંડી કર્યાની ફરિયાદ નોંધાવી છે         હળવદના ચરાડવા ગામે રહેતા મુકેશ ડાયાભાઇ સોલંકી (ઉ.વ.૪૦) વાળાએ આરોપીઓ મુકેશ […]

Morbi:પદ્મશ્રી દયાળ મુનિનું 89 વર્ષે નિધન, ચારેય વેદનો ગુજરાતી ભાષામાં કર્યો હતો અનુવાદ

Morbi,તા,14 ગુજરાતી સાહિત્ય જગત માટે આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. દયાળજી માવજીભાઇ પરમારનું 89 વર્ષે આજે ગુરૂવારે નિધન થયું છે. તેઓ મોરબીના ટંકારા ખાતે રહેતા હતા. તેમણે ચારેય વેદનું ગુજરાતી ભાષામાં અનુવાદ કર્યું હતું. આ ઉપરાંત તેમણે આયુર્વેદ ક્ષેત્ર પણ મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેમને પદ્મશ્રી પુરસ્કારની સન્માનિત કરવામાં આવ્યા હતા. આજે સાંજે 4 વાગે […]

Morbi to Tankara સુધીનો હાઇવે રીપેર કરવા મુખ્યમંત્રીને રજુઆત

Morbi તા,19મોરબીથી ટંકારા સુધીનો જે હાઇવે રોડ આવેલ છે તેમાં રીપેરીંગ કરવાની જરૂર છે જેથી કરીને ટંકારાના વિરપર ગામે રહેતા સામાજિક કાર્યકર હસમુખભાઈ ગઢવીએ મુખ્યમંત્રીને હાઇવે રોડ રીપેર કરવા રજુઆત કરી છે. હાલમાં હસમુખભાઈ ગઢવીએ જે રજુઆત કરેલ છે તેમાં જણાવ્યુ છે કે, મોરબીથી રાજકોટ સુધીનો નવો રોડ બનેલ છે તે રોડ ઉપર ખાડા પડી […]

Tankara : ખીજડીયા ગામે ભાઈને મળવા જતાં યુવકનું બાઈક સ્લીપ થતાં મોત

વાહન પર કાબૂ ગુમાવતા  અકસ્માત સર્જાયો : પરિવારમાં કલ્પાંત Morbi,, તા.૨૯ મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં ઘુનડા ખાનપર ગામે રહેતા યુવકનું ભાઈને મળવા ખીજડીયા ગામે જતી વેળાએ રસ્તામાં બાઈક સ્લીપ થતાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં ઘુનડા ખાનપર ગામે રહેતા અનિલભાઈ નજરુભાઈ છપ્પનિયા (ઉં.વ.18) નામના યુવકનું ગત તા. 26 ના નવેક વાગ્યાના અરસામાં […]