Afghanistan ની મદદ માટે ભારત આગળ આવ્યું, તાલિબાન પ્રશાસન સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ
New Delhi,તા.૯ વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ દુબઈમાં અફઘાનિસ્તાનના કાર્યકારી વિદેશ પ્રધાન મૌલવી અમીર ખાન મુત્તાકી સાથે વાતચીત કરી. વિદેશ મંત્રાલયના નિવેદન અનુસાર, બેઠકમાં અફઘાન પક્ષે ભારતની સુરક્ષા ચિંતાઓ પ્રત્યે પોતાની સંવેદનશીલતા પર ભાર મૂક્યો. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારત નજીકના ભવિષ્યમાં માનવતાવાદી સહાય કાર્યક્રમો ઉપરાંત વિકાસ પ્રોજેક્ટ્સમાં સામેલ થવાનું વિચારશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું […]