દુકાન ખરીદ્યા બાદ આકારણી કરવા માટે ૧૫ હજારની લાંચ લેતા Talati Kam Minister ઝડપાયો

Aravalli,તા.૧૦ અરવલ્લીના માલપુર તાલુકામાં હેલોદર ગામની સીમમાં આ કેસના ફરિયાદીએ બિન ખેતી જમીનમાં દુકાન બનાવી હતી. બાદમાં આ દુકાનનો રજીસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ કર્યો હતો. આ દુકાન વેચાણે લેનાર વ્યક્તિના નામે આકારણી કકરવાની હતી. જેને પગલે ફરિયાદીએ હેલોદર ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી હરગોવિંદ તારાજી સુન્દેશાનો સંપર્ક સાધ્યો હતો. જોકે હરગોવિંદે આકારણી કરી આપવા માટે રૂ.૧૫,૦૦૦ […]