Manika Batra ટેબલ ટેનિસ માટે મોડલિંગ છોડ્યું! ટોક્યો ઓલિમ્પિકમાં પણ રચ્યો હતો ઈતિહાસ
paris,તા.30 ભારતની સ્ટાર ટેબલ ટેનિસ ખેલાડી મનિકા બત્રાએ પેરિસ ઓલિમ્પિકમાં એક રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યો છે. તેણે ફ્રેન્ચ ખેલાડી સામે જીત મેળવી અને પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી છે. આ સાથે તે પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં પહોંચનારી ઓલિમ્પિક ઇતિહાસની પ્રથમ મહિલા ખેલાડી બની ગઈ છે. ટેબલ ટેનિસ સ્પર્ધામાં ઈતિહાસ સર્જનાર મનિકા બત્રા દિલ્હીની રહેવાસી છે. ઓલિમ્પિક સુધીની તેની […]