Taarak Mehta Ka Ooltah Chashmah માં ટપ્પુ-સોનુને ભગાડી ગયો અને કરી લીધા લગ્ન

Mumbai,તા.12 સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માં અત્યારે જોરદાર ટ્વિસ્ટ જોવા મળી રહ્યો છે. ગોકુલધામ સોસાયટીના સેક્રેટરીની પુત્રી સોનુ અને જેઠાલાલના પુત્ર ટપ્પુએ ભાગીને લગ્ન કરી લીધા છે. સોનુ અને ટપ્પુના લગ્ન તેમના સોસાયટીના મિત્રોની હાજરીમાં થયા. તો ભિડે પોતાની પત્ની સાથે પોલીસ સ્ટેશન પહોંચી ગયો છે. તે આ લગ્નના વિરુદ્ધ છે. એટલું જ […]

‘તારક મહેતા…’ શૉમાં વિવાદ અને આક્ષેપો વચ્ચે New ‘Sonu Bhide’ ની એન્ટ્રી, મેકર્સે કરી ઈન્ટ્રોડ્યુસ

Mumbai,તા.04 ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોમાં એક નવી વ્યક્તિની એન્ટ્રી થઈ રહી છે. આ શૉમાં સોનુ ભિડેનું પાત્ર ભજવતી અભિનેત્રી પલક સિંધવાનીએ શો છોડી દીધો હતો. જેથી તેના રિપ્લેસમેન્ટ તરીકે શૉના નિર્માતાઓએ ‘ખુશી માલી’ને કાસ્ટ કરી છે. જેની જાણકારી શૉના નિર્માતા અસિત કુમાર મોદીએ આપી હતી. અસિત મોદીએ શું કહ્યું? નિર્માતા અસિત મોદીએ એક […]

Tarak Mehta show માં આ અભિનેતા કરશે વાપસી, અસિત મોદી સાથે કરી મુલાકાત

Mumbai , તા.18 પ્રખ્યાત ટીવી શૉ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ લાંબા સમયથી લોકપ્રિય શૉ છે. આજે પણ લોકો આ શૉ જોવાનું પસંદ કરે છે. ઘણા ફેમસ પાત્રોએ શૉ છોડી દીધો હોવા છતાં પણ તેઓ આજે પણ સમાચારોમાં રહે છે. આ દરમિયાન, શૉમાં એક જૂના કલાકારની વાપસીની ચર્ચાઓ ચાલી રહી છે. રોશન સોઢી ‘તારક મહેતા…‘માં […]