સિંઘ કે કિંગ… T20Iમાં Arshdeep રચ્યો ઈતિહાસ, આવો રેકૉર્ડ બનાવનાર પ્રથમ ભારતીય બોલર
Mumbai,તા.08 અર્શદીપ સિંહે બાંગ્લાદેશ સામેની બીજી T20 મેચમાં શાનદાર પ્રદર્શન કરી ભારત માટે 3 વિકેટ ઝડપી હતી. તેને પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ પણ આપવામાં આવ્યો હતો. ભારતને મળેલી આ જીતમાં બોલરોનું મહત્ત્વનું યોગદાન રહ્યું હતું. અર્શદીપ સિવાય વરુણ ચક્રવર્તીએ પણ 3 વિકેટ લીધી હતી.આ મેચ દરમિયાન અર્શદીપ સિંહે ઈતિહાસ રચી દીધો હતો. અર્શદીપ T20 […]