Women’s T20 World Cup માં ભારતે પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું, હરમન-શેફાલીએ કરી કમાલ

Mumbai.તા,07 ICC મહિલા T20 વર્લ્ડકપ 2024માં ભારતીય ટીમ ગ્રુપ-Aની તેની બીજી મેચમાં પાકિસ્તાન સામે ભારતે ભવ્ય વિજય મેળવ્યો હતો. આ મેચ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. મેચમાં પહેલા બેટિંગ કરતા પાકિસ્તાની ટીમે 105નો સ્કોર કરી ઓલઆઉટ થઇ ગઈ હતી. સામે ભારતીય ટીમે 19મી ઓવરના પાંચમા બોલ પર લક્ષ્યને હાંસલ કરી લીધું હતું.લક્ષ્યનો પીછો કરવા […]

સારું હતું કે એ મારો છેલ્લો દિવસ હતો, એ 30 સેકન્ડ જેને યાદ કરીને Dravid આજે પણ શરમાઈ જાય છે

New Delhi, તા.04 રાહુલ દ્રવિડ એક એવું નામ છે જેણે ભારતને ગર્વ કરવા જેવી ઘણી ક્ષણો આપી છે. ખેલાડી તરીકે ટીમ ઈન્ડિયાની દિવાલ કહેવાતા દ્રવિડે કોડ બનીને ભારતને વર્લ્ડ ચેમ્પિયન પણ બનાવ્યું. પરંતુ T20 વર્લ્ડ કપ જીત્યા બાદની એ 30 સેકન્ડ જેને યાદ કરીને દ્રવિડ આજે પણ શરમાઈ જાય છે. એક કાર્યક્રમમાં દ્રવિડે પોતે આ […]

T20 World Cup 2024 જીત્યા બાદ ક્રિકેટર કુલદીપ યાદવ પહોંચ્યો બાગેશ્વર ધામ

કુલદીપે ૫ મેચની ૫ ઇનિંગ્સમાં ૧૩.૯૦ની એવરેજ અને ૬.૯૫ની ઇકોનોમીથી ૧૦ વિકેટ લીધી હતી New Delhi, તા.૨૫ બાગેશ્વર ધામના ઓફિશિયલ એક્સ પેજ પર કુલદીપ યાદવની તસવીરો અને વીડિયો શેર કરવામાં આવ્યા છે. તે જોઈ શકાય છે કે ભારતીય બોલરે પહેલા પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના આશીર્વાદ લીધા, ત્યારબાદ તે થોડીવાર સ્ટેજ પર બેસી ગયો. જો કે, આ […]

ગંભીરના હાથમાં આવતા જ T20 World Cup winning team કેટલી બદલાઈ ગઇ

Mumbai,તા.20 T20 વર્લ્ડ કપ ચેમ્પિયન બન્યા બાદ ભારતીય ટીમમાં મોટા ફેરફાર જોવા મળ્યા છે. આ ફેરફાર  T20 ટીમમાં જોવા મળ્યો છે. રોહિત, કોહલી અને જાડેજાએ સંન્યાસ લીધા બાદ ઝીમ્બાબ્વે પ્રવાસ પર T20 સીરિઝ રમનારી ટીમમાં મોટો ફેરફાર કરાયો છે. ભારતીય ક્રિકેટ ટીમનું શ્રીલંકા પ્રવાસનું એલાન થઈ ગયું છે. T20 પ્રવાસ માટે સૂર્યકુમારને ટીમની કમાન સોંપવામાં […]