Bangladesh ક્રિકેટ બોર્ડ મહિલાઓ માટે ટૂંક સમયમાં નવી ટી ૨૦ લીગ શરૂ થશે
Bangladesh,તા.૧૮ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (બીસીબી) પ્રથમ વખત મહિલા બાંગ્લાદેશ પ્રીમિયર લીગનું આયોજન કરવા જઈ રહ્યું છે, જે પુરુષોની બીપીએલ સમાપ્ત થયા પછી તરત જ ૭ ફેબ્રુઆરીથી શરૂ થવાની સંભાવના છે. બીસીબીના ડિરેક્ટર નઝમુલ આબેદીન ફહીમના જણાવ્યા અનુસાર, આ ત્રણ ટીમોની સ્પર્ધા હશે, જેમાં દરેક ટીમ છ લીગ મેચ રમશે અને બે વાર એકબીજા સામે રમશે. […]