Rashid Khan ટી-20 ક્રિકેટમાં સૌથી વધુ વિકેટો લેનાર ખેલાડી:ડ્વેન બ્રાવોનો રેકોર્ડ તોડ્યો

New Delhi,તા.05 અફઘાનિસ્તાનના સ્ટાર સ્પિનર રાશિદ ખાને મંગળવારે ટી-20 ક્રિકેટમાં ઇતિહાસ રચ્યો છે. તે ટી-20 ક્રિકેટમાં સૌથી વધુ વિકેટો લેનાર બોલર બની ગયો છે. તેણે વેસ્ટ ઇન્ડીઝના ડ્વેન બ્રાવોનો રેકોર્ડ તોડ્યો છે. જેને ટી-20 મેચમાં સૌથી વધુ વિકેટો લીધી હતી. રાશિદે એમઆઈ કેપટાઉન અને પાર્લ રોયલ્સ વચ્ચે એસએસ 20 લીગના પ્રથમ ક્વોલિફાયર મેચમાં આ પરાક્રમ […]