10 વર્ષ બાદ T20 Cricket રમશે આ સ્ટાર ખેલાડી, કરોડો રૂપિયા લૂંટાવવા તૈયાર છે ફ્રેન્ચાઇઝી
Mumbai,તા.17 વિશ્વના સૌથી ખૂંખાર બોલર્સ પૈકીનો એક ઇંગ્લૅન્ડનો દિગ્ગજ જેમ્સ એન્ડરસન ટૂંક સમયમાં ટી20 ક્રિકેટમાં બોલિંગ કરતો નજર આવી શકે છે. ઇંગ્લૅન્ડ માટે સૌથી વધુ અને વિશ્વમાં ત્રીજો સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનાર આ દિગ્ગજ યુએસએની મેજર લીગ ક્રિકેટમાં રમે તેવી શક્યતા છે. મેજર લીગ ક્રિકેટ ટી20 ટુર્નામેન્ટની એક ટીમે તેને આગામી સિઝનથી પોતાની સાથે […]