વહ દિન યાદ કરો…
કેવું સુંદર મજાનું કર્ણપ્રિય ગીત છે ‘વો દિન યાદ કરો…’ આ મધુર ગીત સાંભળતા કે યાદ કરતા કરતા આપણને છેલ્લા ૬૦ કે ૭૦ વરસો પહેલાંની આલીશાન ફિલ્મો યાદ આવ્યા વિના નથી રહેતી. બહુ જૂની નહીં તેવી પેઢીના પ્રેક્ષકો દેવઆનંદ, દિલીપકુમાર, રાજકપુર, રાજકુમાર, રાજેન્દ્રકુમાર, ધર્મેન્દ્ર, સુનિલદત્ત, મનોજકુમાર, વહીદા રહેમાન, વૈજતીમાલા, સાધના, માલાસિંહા, મધુબાલા, નરગીસ, મીનાકુમારી, શર્મીલા […]