50 વર્ષની ઉંમર પછી પણ ચહેરો ચમકતો રાખવા માટે ખાઓ Sweet Potato
શક્કરિયા એક એવું શાક છે જે ખાવામાં સ્વાદિષ્ટ તો છે જ, પરંતુ સાથે સાથે તે પૌષ્ટિક પણ છે. તેમાં વિટામિન એ, વિટામિન સી અને મેંગેનીઝ સારી માત્રામાં રહેલું હોય છે. તે સાથે સાથે તેમાં કેન્સર વિરોધી ગુણો પણ રહેલા છે. Webmd.comના કહેવા પ્રમાણે માત્ર એક શક્કરિયા તમને વિટામિન A ની દૈનિક જરૂરિયાતના લગભગ 102% વિટામિન […]