Swati Maliwal સંસદ હુમલાની વર્ષગાંઠ પર સીએમ આતિશીને ઘેર્યા
New Delhi,તા.૧૩ આજે સંસદ પર આતંકવાદી હુમલાની વરસી છે. આ અવસર પર દેશ તેમના બહાદુર બલિદાનને યાદ કરી રહ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદ હુમલાના બલિદાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન આમ આદમી પાર્ટીના સાંસદ સ્વાતિ માલીવાલે સીએમ આતિશી પર પ્રહારો કર્યા છે. સ્વાતિનો આરોપ છે કે આતિશીના […]