Gujarat Assembly session ને લઈને સ્વાગત જન ફરીયાદ કાર્યક્રમ મુલતવી, ૨૯ ઓગસ્ટે યોજાશે
Gandhinagar,તા.૨૦ ગુજરાત વિધાનસભા સત્રને અનુલક્ષીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાનાર સ્વાગત કાર્યક્રમમાં બદલાવ કરાયો છે. આ કાર્યક્રમ તા. ૨૨ ઓગસ્ટ ગુરૂવારે યોજાવાનો હતો. પરંતુ હવે ઓનલાઈન જન ફરિયાદ કાર્યક્રમ સ્વાગત તા. ૨૯ ઓગસ્ટના ગુરૂવારે યોજાશે. ગુજરાત વિધાનસભાના ત્રિ-દિવસીય સત્રને અનુલક્ષીને ૨૨મી ઓગસ્ટે યોજાનારો આ રાજ્યકક્ષાનો સ્વાગત ઓનલાઇન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ ઓગસ્ટ મહિનાના પાંચમા ગુરુવાર […]