Amreli નાં લેટરકાંડમાં આખરે ત્રણ પોલીસકર્મી સસ્પેન્ડ
Amreli, તા. 13અમરેલી સહિત સમગ્ર ગુજરાતમાં ભારે ચકચાર મચાવનાર લેટરકાંડમાં આખરે ત્રણ પોલીસ કર્મચારીનો ભોગ લેવાયો છે. જેમાં એક મહિલા પોલીસ કર્મચારી સહિત ત્રણ પોલીસ કર્મચારીને ફરજમાંથી સસ્પેન્ડ કરતાં પોલીસબેડામાં સનસનાટી મચી જવા પામી છે. ત્યારે આ અમરેલીનો ચક્ચારી લેટર કાંડમાં વધુ કેટલાંકનો પણ ભોગ લેવાશે તેવું પણ ચર્ચાય રહ્યું છે. અમરેલીમાં ભાજપના ધારાસભ્ય અને […]