Sushmita Sen ને ભૂલીને લલિત મોદી ફરી પ્રેમમાં પડ્યાં

લલિત મોદીએ રોમેન્ટિક પોસ્ટમાં ખુલાસો કર્યો હતો કે તેમના જીવનમાં એક નવી લેડી લવનો પ્રવેશ થયો છે Mumbai, તા.૧૫ ઈન્ડિયન પ્રીમિયર લીગના સ્થાપક અને પૂર્વ અધ્યક્ષ લલિત મોદી ફરી પ્રેમમાં પડ્યા છે. વેલેન્ટાઈન ડેના અવસર પર તેમણે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે. લલિત મોદીએ રોમેન્ટિક પોસ્ટમાં ખુલાસો કર્યો હતો કે તેમના જીવનમાં એક નવી લેડી […]