Congress ને મોટો ઝટકો આપવાની તૈયારીમાં AAP? સંજય સિંહે કહ્યું- અમારા 90 ઉમેદવારો તૈયાર

Haryana,તા.09  હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન પર શંકા વધી ગઈ છે. આમ આદમી પાર્ટી હરિયાણાના પ્રમુખ સુશીલ ગુપ્તાએ સ્પષ્ટ કરી દીધું છે કે જો આજે ગઠબંધન અંગે નિર્ણય લેવામાં નહીં આવે તો અમે સાંજ સુધીમાં 90 બેઠકો માટે યાદી જાહેર કરી દઈશું. અમારા 90 ઉમેદવારો તૈયાર- સંજય સિંહ બીજી […]