Tilak Varma ભારતીય બેટર અને કેપ્ટન સૂર્યકુમાર યાદવને આપેલું વચન પૂરું કરતા સદી ફટકારી હતી
New Delhi,તા,14 સેન્ચુરિયનના સુપરસ્પોર્ટ પાર્કમાં 22 વર્ષીય યુવા ભારતીય બેટર તિલક વર્માએ તિલક વર્માએ સાઉથ આફ્રિકા સામે રમાયેલી ત્રીજી T20 મેચમાં ધૂમ મચાવી હતી. આ સાથે જ તેણે યુવા ભારતીય બેટર અને કેપ્ટન સૂર્યકુમાર યાદવને આપેલું વચન પૂરું કરતા સદી ફટકારી હતી. T20Iમાં સેન્ચુરી ફટકારીને બન્યો ભારતનો બીજો સૌથી યુવા બેટર ધુંઆધાર બેટિંગ કરીને તિલકે […]