ભારતીય ટીમને સુર્યાની ગેરહાજરી ખટકશે : Suresh Raina

New Delhi ,તા.20ભારતીય ક્રિકેટ ટીમનાં ભૂતપૂર્વ સભ્ય સુરેશ રૈનાનું માનવું છે કે ટીમ ઈન્ડિયાને આગામી ચેમ્પિયન્સ ટ્રોફીમાં સૂર્યકુમાર યાદવની ગેરહાજરી અનુભવાશે. સૂર્યા ટીમ માટે ’એક્સ ફેક્ટર’ સાબિત થઈ શકે છે.  રૈનાએ કહ્યું કે ’સૂર્યકુમાર વર્લ્ડ કપ ટીમનો અભિન્ન હિસ્સો હતો. તે એક એવો ખેલાડી છે જે મેદાન પર કોઈપણ જગ્યાએ શોટ ફટકારી શકે છે. તે […]