‘હું કેપ્ટન બનવા નથી માગતો..’ સીરિઝ જીત્યા બાદ Suryakumar નું ચોંકાવનારું નિવેદન

શ્રીલંકા સામેની ત્રણ મેચની T20 સીરિઝ પહેલા સૂર્યકુમાર યાદવને ટીમ ઈન્ડિયાનો T20 કેપ્ટન જાહેર કરવામાં આવ્યો હતો. સૂર્યાની કેપ્ટન્સીમાં ભારતે શ્રીલંકા સામેની ત્રીજી અને છેલ્લી T20 પણ રોમાંચક રીતે જીતી હતી. હારની કગાર ઉપર ઉભેલ ભારતીય ટીમે માત્ર 4.2 ઓવરમાં જ 22 રન આપીને 7 વિકેટ ઝડપી લેતા જીતનો કોળિયો ફરી એક વખત લંકા પાસેથી […]