Chandni પડવાની સાંજે અનેક વિસ્તારમાંગાજવીજ સાથે તૂટી પડેલા વરસાદે સુરતીઓની ચિંતા વઘારી
Surat,તા.19 તહેવારોની ઉજવણી માટે અગ્રેસર સુરતીઓ માટે ચંદની પડવાનો તહેવાર પોતીકો તહેવાર છે. આ તહેવારની ઉજવણી સુરતીઓ કોઈ કચાસ છોડતા નથી પરંતુ આ વર્ષે સુરતીઓની ચંદની પડવા માટે વરસાદ વિલન બની રહ્યો છે. આજે મોડી સાંજે અચાનક જ શહેરના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડતાં ઉજવણી માટે તૈયારી કરતાં સુરતીઓની ચિંતા વધી છે. જોકે, […]