Suratની સરસ્વતી વિદ્યાલયમાં ACમાં ભડાકો થતાં લાગી આગ

ઘટનાની જાણ થતા ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી ગયો હતો અને આગ પર કાબુ મેળવી લીધો હતો Surat, તા. ૨૦ સુરતમાં આગના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે અશ્વિનીકુમાર રોડ પર આવેલી સરસ્વતી વિદ્યાલયમાં ACમાં બ્લાસ્ટ થતાં ધડાકા સાથે આગ લાગી ગઈ હતી. જેના પગલે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. વાલીઓને ઘટનાની જાણ થતાં […]

Surat:માંડવીમાં ટ્રક અને બોલેરો પિકઅપ વચ્ચે ભયંકર ટક્કર

Surat,તા.૧૯ સુરતના માંડવીમાં એક ટ્રક અને બોલેરો પિકઅપ વચ્ચે ભયંકર ટક્કર થઈ છે. આ ભયાનક અકસ્માતમાં, બોલેરો પિકઅપ ટ્રકમાં કુલ ૧૬ લોકો મુસાફરી કરી રહ્યા હતા, જેમાંથી ૪ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ મજૂરો સોનગઢના નિંદાવાનાથી ઉમરપાડાના ઉમરગોટ ગામમાં આવ્યા હતા. આ અકસ્માત ત્યારે થયો જ્યારે તેઓ લગ્ન સમારંભમાંથી પરત ફરી રહ્યા હતા […]

ગ્રીષ્માકાંડ જેવી ઘટનામાં યુવતીની અંતિમયાત્રા નીકળી! Suratની દર્દનાક ઘટના

Surat,તા.૧૯ સુરત જિલ્લામાં ફરી સર્જાયેલ ગ્રીષ્માકાંડ જેવી ઘટના મામલે યુવતીની અંતિમ નીકળી નીકળી. અંતિમયાત્રામાં પરિવારજનોની સાથે મોટી સંખ્યામાં સામાજિક આગેવાનો સહિતના લોકો જોડાયા, વાંકલ બજાર બંધ રાખી દીકરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી, ફાસ્ટટ્રેક કોર્ટ માં કેસ ચલાવી હત્યારા યુવકને કડક સજાની માંગ કરવામાં આવી છે. ગતરોજ સુરતના માંગરોળ તાલુકાના બોરીયા ગામે ગ્રીષ્માં હત્યાકાંડ કેવી સર્જાયેલી ઘટના […]

Surat ના માંગરોળમાં યુવતીનું ગળું કાપી પોતે પણ કર્યો આપઘાતનો પ્રયાસ

Surat,તા.18  સુરત ના માંગરોળ  તાલુકામાં ગ્રીષ્મા હત્યા  કેસ જેવી જ એક ઘટના પ્રકાશમાં આવી છે. માંગરોળના વાંકલ-બોરિયા રોડ પર એક યુવકે ચપ્પુ વડે છોકરીનું ગળું કાપી નાખ્યું હતું, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી શરૂ કરી છે. ગુનો કર્યા બાદ યુવકે પોતાનું પણ ગળું પણ કાપી નાખ્યું હતું. છોકરીને […]

Suratના માંગરોળમાં સામૂહિક દુષ્કર્મના દોષિતોને આજીવન કારાવાસની સજાનું એલાન

Surat,તા.17   સુરતના માંગરોળમાં સામૂહિક દુષ્કર્મ કેસની ઘટનામાં કોર્ટનો ચુકાદો આવી ગયો છે. કોર્ટે બંને આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. બંને હવે છેલ્લા શ્વાસ સુધી જેલમાં જ સબડશે. ઉલ્લેખનીય છે કે આ મામલે કોર્ટે 130 દિવસમાં ઝડપી સુનાવણી હાથ ધરીને ન્યાય આપ્યો હતો. કોર્ટે બંને આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી  માંગરોળના ચર્ચિત દુષ્કર્મ કેસના 4 […]

Surat: ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટને મુદ્દે શરુ થયેલી કડકાઈ વચ્ચે લોકોમાં મિશ્ર પ્રતિસાદ નોંધાયો

Surat,તા.17 સુરતના નાના-મોટા પ્રત્યેક પોઇન્ટ ઉપર ટ્રાફિક પોલીસ પેની નજર રાખીને ઊભી રહેતા હેલ્મેટને લઈ સુરતીઓમાં ફફડાટ પેસી ગયો છે. અમલવારીના પ્રથમ દિવસે જ નિયમની ઐસીતૈસી કરનારા સંખ્યાબંધ વાહનચાલકો સામે કાર્યવાહી થઈ હતી. એક તરફ હેલ્મેટના નિયમને આવકાર મળી રહ્યો છે. બીજી તરફ અનેક લોકો આ કાયદાનો તેમના ગ્રૂપ કે સર્કલમાં આંતરિક વિરોધ કરી રહ્યા […]