Surat ના ટેક્સટાઈલ માર્કેટમાં ભીષણ આગ, બેકાબૂ : 800 દુકાનો બંધ
Surat, તા 27 સુરતના શિવ શક્તિ ટેક્સટાઈલ માર્કેટમાં બુધવારે સાંજે આગ ફાટી નીકળી હતી. થોડી જ વારમાં જ્વાળાઓએ માર્કેટના પહેલા અને બીજા માળને લપેટમાં લીધું હતું. જેના કારણે સ્થળ પર ખળભળાટ મચી ગયો હતો. ભારે મુશ્કેલીથી અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. જે બાદ અધિકારીઓએ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ઝડપથી કામ કરવાનું શરૂ કરી […]