Surat પાલિકાના મોટાભાગના અધિકારીઓ-કોર્પોરેટરો વડાપ્રધાન મોદીના કાર્યક્રમમાં વ્યસ્ત
Surat ,તા.03 સુરતમાં આગામી 7 માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યાં છે તેની સીધી અસર સુરત પાલિકાના વહીવટ પર પડી રહી છે. સુરત પાલિકાની મુખ્ય કચેરી અને કેટલાક ઝોનની કચેરીએ રોજ મુલાકાતીઓ આવે છે પરંતુ અધિકારીઓ સતત મીટીંગમા અને કોર્પોરેટરો ભીડ ભેગી કરવાની મથામણમાં હોવાથી લોકોના ફેરો ફોગટ જઈ રહ્યા છે. જેના કારણે લોકોમાં […]