Suratમાં માતા-પિતા-પુત્રનો સામુહિક આપઘાત
Surat,તા.10 સુરત શહેરના અમરોલી વિસ્તારમાં આજે (8 માર્ચ) પરિવારના ત્રણ સભ્યએ સામૂહિક આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. અમરોલી રોડ પર આવેલા એન્ટેલિયા ફ્લેટમાં 50 વર્ષીય માતા-પિતા અને 30 વર્ષીય પુત્રએ દવા પી આપઘાત કર્યો છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો દ્વારા તમામને મૃતકોનાં નામ (1) ભરતભાઈ દિનેશભાઈ સસાંગિયા (પિતા) (2) વનિતાબેન ભરતભાઈ સસાંગિયા (માતા) […]