કાળઝાળ ગરમી વચ્ચે South Gujarat માં વીજળી ગુલ; વીજ કંપની દ્વારા જિલ્લાઓમાં મેસેજ કરાયા

Surat,તા.૧૨ હાલ એક મોટા સમાચાર મળી રહ્યા છે. દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વીજ કંપની દ્વારા વીજળી ગુલના મેસેજ કરાયા હોવાની માહિતી મળી રહી છે. દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા વીજળી ગુલના મેસેજ કરાતા ચારેબાજુ ચર્ચાના વંટોળ ઉભા થયા છે. કાળઝાળ ગરમી વચ્ચે દક્ષિણ ગુજરાતના તાપી, ભરૂચ, રાજપીપળા, સુરત, નવસારીમાં વીજળી ગુલ થઈ છે.  વીજ […]

Gujarati film artist દારૂની હેરાફેરીમાં પકડાયો

Surat,તા.૧૨ સુરતના કાપોદ્રા પોલીસે વિદેશી દારૂ વેચવા અને હેરફેર કરવાના આરોપસર એક દંપતીની ધરપકડ કરી છે અને તેમના કબજામાંથી ૨.૮૬ લાખ રૂપિયાનો દારૂ જપ્ત કર્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉપરાંત, પોલીસે દારૂ સપ્લાય કરનારાઓને વોન્ટેડ જાહેર કર્યા છે અને વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ધરપકડ કરાયેલ આરોપી જય બારૈયા […]

Surat માં જમીન પર ફાયનાન્સ આપવાને બહાને ખેડુત સાથે છેતરપિંડી

Surat ,તા.૧૨ સુરતમાં એક ખેડુતને જમીન પર ફાયનાન્સ આપવાને બહાને વિશ્વાસમાં લઈને તેની સાથે છેતરપિંડી કરવામાં આવી છે. જેમાં ખેડુતને વિશ્વાસમાં લીધા બાદ જમીન વેચાણ દલ્તાવેજ લખાવી લેવામાં આવ્યા હતા. બીજીતરફ આરોપીએ વેચાણ દસ્તાવેજ લખાવીને ખેડુતને ફાયનાન્સ કર્યું ન હતું. આમ ખેડુત સાથે દગાબાજી કરીને તેની જમીન ખોટી રીતે લખાવી લીધી હતી. આ અંગે ફરિયાદ […]

Suratમાં પાલનપોર મેટ્રોના સિમેન્ટ પ્લાન્ટમાંથી ઉડતી સિમેન્ટ સ્થાનિકોના આરોગ્ય માટે જોખમી

Surat,તા.12 સુરત પાલિકાના સરથાણા બી ઝોનની એક રહેણાંક સોસાયટીમાં સિમેન્ટ રેડી મિક્સ પ્લાન્ટ સામે લોકોના વિરોધ બાદ આ પ્રકારનો વિરોધ રાંદેર ઝોનના પાલનપોર વિસ્તારમાં બહાર આવ્યો છે. સરથાણાની જેમ પાલનપોર વિસ્તારના લોકો પણ આ પ્લાન્ટથી કંટાળી ગયા છે. પાલનપોર મેટ્રોના સિમેન્ટ પ્લાન્ટમાંથી ઉડતી સિમેન્ટ સ્થાનિકોના આરોગ્ય માટે જોખમી બની ગયો છે. સ્થાનિકોની અનેક ફરિયાદ બાદ […]

Surat પાલિકાએ હોળી પ્રગટાવવા માટે ગાઈડલાઈન જાહેર કરી

Surat,તા.12 સુરતમાં હોળીના તહેવાર પહેલા આ વર્ષે પણ સુરત પાલિકાએ હોળી પ્રગટાવવા માટેની ગાઈડલાઈન જાહેર કરી છે. સુરતના જાહેર કે સોસાયટીના રસ્તા પર માટી તથા છાણ મિશ્રિત લીંપણ કર્યા બાદ એક ઈંટનું થર પાથરી હોળી પ્રગટાવવા માટે સુચના જાહેર કરવામાં આવી છે. સુરત પાલિકાએ હોળી પ્રગટાવવા માટે અનેક સૂચનો શહેરીજનોને કર્યા છે અને મોટા ભાગના […]

Suratમાં પોલીસને જોઈ જુગારીઓ નદીમાં કૂદ્યા, બેના મોત

Surat,તા.12 સુરતમાં રાંદેરના કોઝવે ખાતે અવાવરૂ જગ્યાએ મંગળવારે બપોરે છ વ્યકિતઓ જુગાર રમી રહ્યા હતા. તે સમયે ત્યાં પોલીસ પહોંચતા જુગારીઓમાં ભાગદોડ મચી જવા પામી હતી. જેમાં પોલીસથી બચવા માટે એક આધેડ અને એક પ્રૌઢ વિયરના પાણીમાં કૂદી પડતા ડૂબી જતા બંનેના મોત નિપજ્યા હતા. મળતી માહિતી મુજબ, રાંદેર ખાતે માલમવાડ સ્ટ્રીટમાં રહેતા 52 વર્ષીય […]

Surat માં એક નાઇજીરીયન યુવતી પાસેથી ૧.૪૯ કરોડ રૂપિયાના કોકેન જપ્ત કરાયું

Surat,તા.૧૧ સુરતમાં એક નાઇજીરીયન યુવતી પાસેથી ૧.૪૯ કરોડ રૂપિયાના કોકેન જપ્ત કરવાના કેસમાં એક મોટો ખુલાસો થયો છે. કોકેઈનના ગુનામાં એક નાઈજીરીયન છોકરીની અટકાયત બાદ તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન, વિસ્ફોટક માહિતી મળી કે આ નાઇજિરિયન છોકરીનો વિઝા નકલી હતો.એસએમસીએ નવસારીથી છોકરીને પકડી હતી. યુવતીએ પોતાની નાગરિકતા બતાવવા માટે નકલી વિઝા સ્ટીકરો ચોંટાડ્યા […]

Surat માં તાંત્રિક વિધિના નામે ભુવાએ ભાભી પર આચર્યું દુષ્કર્મ

Surat,તા.11  દેશભરમાં AI અને ડિજિટલ ક્રાંતિની વાતો કરવામાં આવે છે. ત્યારે ગુજરાતમાં અંધશ્રદ્ધાના નામે થતાં ગુનાઓ વધી રહ્યાં છે. સુરતમાં પણ આવી જ એક ઘટના બની છે જેમાં, શહેરના પુણાગામ વિસ્તારમાં રહેતી મૂળ અમરેલીની 42 વર્ષીય પરિણીતા સાથે તેના ફોઈજીના દીકરા એવા ધારીના ચરખા ગામના ભુવાએ તાંત્રિક વિધિના બહાને દોઢ મહિના અગાઉ દુષ્કર્મ આચર્યું હતું. […]

Surat ડભોલીમાં સંખ્યાબંધ જોખમી ડોમ હોવા છતાં માત્ર 8 ડોમનું જ ડિમોલિશન હાથ ધરાયું

Surat,તા.11  સુરતના રીંગરોડ વિસ્તારમાં શિવ શક્તિ માર્કેટમાં આગ બાદ પાલિકા તંત્ર વડાપ્રધાનના કાર્યક્રમની તૈયારીમાં પડી ગયું હતું. દરમિયાન કતારગામ વિસ્તારના રહીશોની રહેણાંક વિસ્તારમાં પતરાના શેડ અને ડોમ જોખમી હોવાની ફરિયાદ બાદ પણ કામગીરી થઈ ન હતી. અચાનક જાગેલા ઝોને આજે સંખ્યાબંધ ઝોનમાંથી માત્ર આઠ ડોમ દુર કરી કામગીરી કર્યાની જાહેરાત કરી છે. જોકે, ફાયર સ્ટેશનથી […]

મહિનાની 11 તારીખ થઈ ગઈ પણ હજી સુરત શિક્ષણ સમિતિના શિક્ષકોનો પગાર નથી થયો

Surat,તા.11  સુરત પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં હાલ વાર્ષિક પરીક્ષા માટે ટાઈમ ટેબલ જાહેર થઈ ગયું છે અને આગામી દિવસમાં પરીક્ષા પણ શરૂ થઈ જશે. જોકે, ચાલુ વર્ષે નાણાકીય વર્ષનો છેલ્લો મહિનો ચાલી રહ્યો છે અને તેમાં પણ 11 તારીખ થઈ ગઈ છે તેમ છતાં શિક્ષકોના ખાતામાં હજી પગાર જમા થયો નથી. જેના કારણે […]