Surat:સુએઝ પંપીગ સ્ટેશન તથા સર્વિસ રિઝર્વેયર બનાવવા પાલિકાએ સરકારની જગ્યાની માગણી કરી
Surat,તા.29 સુરત પાલિકાના તબક્કાવાર હદ વિસ્તરણ બાદ નવા વિસ્તારમાં પ્રાથમિક સુવિધા પૂરી પાડવા માટે પાલિકા હવે સરકારી જગ્યાની માંગણી કરી રહી છે. આ પહેલા પાલિકાને પ્રાથમિક સુવિધા માટે સરકાર દ્વારા જગ્યા આપવામા આવી હતી. હવે ઈચ્છાપોરમાં સુએઝ પંપીગ સ્ટેશન તથા સર્વિસ રિઝર્વેયર તથા કનકપુર વિસ્તારમાં નવા પ્રકલ્પોના નિર્માણ માટે જગ્યાની માંગણી કરવામાં આવી છે. પાલિકાના […]