કોઈપણ સંપત્તિને નષ્ટ કરતાં પહેલાં આ ગાઇડલાઈનનું કરવું પડશે પાલન:Supreme Court
New Delhi,તા.13 બુલડોઝરની કાર્યવાહી દ્વારા વિવિધ સરકારો દ્વારા અનેક લોકોના માથા પરથી આસરો છિનવી લેવાયો હતો. આ મામલે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજી પર કોર્ટે ચુકાદો આપતાં બુલડોઝરની કાર્યવાહી માટે ગાઇડલાઈન રજૂ કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ભારતના નાગરિકોના અવાજને તેમની સંપતિ નષ્ટ કરવાની ધમકીથી દબાવી ન શકાય. કોર્ટે પોતાની ટિપ્પણીમાં કહ્યું કે, […]