ક્રિકેટ મેદાન બાદ હવે સુપર સ્ટાર Virat Kohli ફિલ્મોમાં જોવા મળશે?
Mumbai,તા.૨૩ ભારતીય ક્રિકેટ સુપરસ્ટાર વિરાટ કોહલી ઘણીવાર તેની રમત માટે ચર્ચામાં રહે છે, પરંતુ હાલમાં જ બોલિવૂડના પ્રખ્યાત કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરાએ તેને એક મહત્વપૂર્ણ સલાહ આપી છે. ’ડેંકી’, ’જવાન’ અને ’દંગલ’ જેવી હિટ ફિલ્મો માટે જાણીતા છાબરાએ વિરાટ કોહલીને ફિલ્મો અને અભિનયથી દૂર રહેવાની સલાહ આપી છે. એક અભિનેતા તરીકે વિરાટ કોહલીની સંભાવનાઓ વિશે […]