Dhruv દુલીપ ટ્રોફીની એક ઇનિંગમાં સૌથી વધુ કેચ પકડનાર વિકેટકીપર બની ગયો
New Delhi,તા.09 હાલમાં રમાઈ રહેલી દુલીપ ટ્રોફી 2024ની પહેલી મેચ ભારત A અને ભારત B ટીમ વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં ધ્રુવ જુરેલ ભારત A ટીમ તરફથી રમી રહ્યો છે. તે પહેલી ઇનિંગમાં માત્ર 2 રન અને બીજી ઇનિંગમાં શૂન્ય પર આઉટ થયો હતો. અદભૂત વિકેટકીપિંગ ધ્રુવના નિરાશાજનક પ્રદર્શન કરવા છતાં પણ તેના વખાણ […]