Sunita Williams ૨૦૨૫ સુધી પાછી નહીં ફરી શકે,આઇએસએસ પર ખોરાક-પાણીની સુવિધા ઉપલબ્ધ

Washington,તા.૧૨ બોઇંગની નવી સ્ટારલાઇનરને જૂનમાં પ્રથમ પરીક્ષણ માટે સુનિતા વિલિયમ્સ અને બેરી બુશ વિલ્મોર સાથે અવકાશમાં મોકલવામાં આવી હતી. આ બંને અવકાશયાત્રીઓને એક અઠવાડિયામાં પૃથ્વી પર પાછા ફરવાનું હતું. જો કે, ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ઉતર્યા પછી, સ્ટારલાઈનર કેપ્સ્યુલમાં થ્રસ્ટર ફેલ્યોર અને હિલીયમ લીક જેવી ખામીઓ થઈ હતી. આ ખામીઓને કારણે, બંને અવકાશયાત્રીઓનું પૃથ્વી પર […]

Sunita Williams સહિતના અંતરિક્ષ યાત્રીઓને બચાવવા ફક્ત 16 દિવસ બાકી, શારીરિક મુશ્કેલીઓથી પીડાઈ રહ્યા છે

nasa,તા.07 નાસાના ભારતીય મૂળના અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સ અને બેરી વિલમોર લગભગ બે મહિનાથી અંતરિક્ષમાં અટવાયેલા છે. હાલમાં બન્ને અંતરિક્ષ યાત્રીઓ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન(ISS)માં છે. બન્ને અંતરિક્ષયાત્રીઓ બોઇંગ સ્ટારલાઇનરના પ્રથમ પરીક્ષણ માટે રવાના થયા હતા, પરંતુ અવકાશયાનમાં ખામી સર્જાવાને કારણે તેઓ પાછા ફરી શક્યા ન હતા. જો કે, હવે અમેરિકન સ્પેસ એજન્સી નાસા પાસે બન્ને […]

Space માં પણ Olympics ની ઉજવણી! સુનીતા વિલિયમ્સ સહિત ઘણા અવકાશયાત્રી ગેમ્સ રમતા દેખાયા

New Delhi,તા.29 પેરિસ ઓલિમ્પિક્સ 2024ની શરૂઆત થઈ ગઈ છે. જેમાં મનુ ભાકરે દેશ માટે મેડલ જીતીને ખાતું પણ ખોલી નાખ્યું છે. પૃથ્વી પર તો ઓલિમ્પિક્સનો ક્રેઝ છે જ પરંતુ સ્પેસ સ્ટેશન પર અવકાશયાત્રીઓમાં પણ વિવિધ રમતો રમતા જોવા મળ્યા હતા. નાસાએ એક વીડિયો પોસ્ટ કર્યો છે. અવકાશમાં મનોરંજક રમતો નાસાએ X એકાઉન્ટ પર વીડિયો પોસ્ટ […]

Sunita Williams હજુ space માં જ રહેશે,અવકાશયાત્રીઓની પરત ફરવાની તારીખ અનિશ્ચિત

Washington,તા.૨૬ એસ સ્પેસ એજન્સી નાસાએ કહ્યું કે સુનિતા વિલિયમ્સ હજુ અંતરિક્ષમાં જ રહેશે. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ફસાયેલા અવકાશયાત્રીઓની પરત ફરવાની હજુ કોઈ તારીખ નિશ્ચિત થઈ નથી. સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર જૂનથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ફસાયેલા છે. આ બંને અવકાશયાત્રીઓ બોઇંગ સ્ટારલાઇનર નામના કોમર્શિયલ અવકાશયાનમાં બેસીને ફ્લોરિડાના કેપ કેનાવેરલ સ્પેસ ફોર્સ સ્ટેશનથી ૫ […]