Kejriwal ના પત્ની અને સ્વાતિ માલિવાલ વચ્ચે જંગ
સુનીતા કેજરીવાલની પોસ્ટ શેર કરતા સ્વાતિએ લખ્યું, ‘મારી મારપીટ દરમિયાન ઘરે રહેલા મુખ્યમંત્રીની પત્ની ખૂબ જ રાહત અનુભવી રહી છે New Delhi,તા.૪ રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ પર કથિત હુમલાના કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા બાદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સહયોગી બિભવ કુમાર મંગળવારે તિહાર જેલમાંથી બહાર આવ્યા હતા. તિહાર જેલના અધિકૃત સૂત્રોએ જણાવ્યું હતું કે તેને […]