ગંભીરનો KKR વાળો પ્લાન, ટીમ ઇન્ડિયા માટે શોધ્યો’Sunil Narine’ જેવો તોફાની ઓલરાઉન્ડર

New Delhi,તા.26 શ્રીલંકા સામેની T20 સિરીઝ ગૌતમ ગંભીર માટે હેડ કોચ તરીકેની પહેલી સિરીઝ હશે અને તેની શરુઆત પહેલા જ તેમણે એવું કંઈક કરવાનું મન બનાવી લીધું છે. જે ભારતીય ચાહકોને આશ્ચર્યચકિત કરી દેશે. પલ્લેકેલેથી આવી રહેલા રિપોર્ટ મુજબ ગૌતમ ગંભીરે ટીમ ઇન્ડિયાના સુનીલ નરેનને શોધી કાઢ્યો હતો. મેદાન ઉપર રમવા આવો અને બોલરો પર […]