ટીમ ઈન્ડિયાની જીત પર નાના બાળકની જેમ કૂદવા લાગ્યા 75 વર્ષના Sunil Gavaskar
Dubai,તા.10 ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલમાં ભારતે ન્યૂઝીલેન્ડને ચાર વિકેટે મ્હાત આપી ટ્રોફી જીતી છે. 12 વર્ષ બાદ ફરી ભારતે ફરી ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે, અગાઉ એમ એસ ધોનીની આગેવાનીમાં 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. ટીમ ઈન્ડિયા અત્યાર સુધી કુલ ત્રણ વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતી ચૂકી છે. ભારતીય ક્રિકેટ ટીમની જીત બાદ સ્ટેડિયમ અને સ્ટેડિયમની બહાર ઉજવણીનો […]