Sudan માં પરિસ્થિતિ વધુ વણસી, કોલેરાના પ્રકોપમાં ૫૮ લોકોના મોત
Sudan ,તા.૨૪ સુદાન હાલમાં કોલેરાની ઝપેટમાં છે. એક પછી એક, ઘણા વિસ્તારોમાં લોકો કોલેરાની અસરગ્રસ્ત થઈ રહ્યા છે, જેના કારણે અત્યાર સુધીમાં ૫૮ લોકો મૃત્યુ પામ્યા છે. કોલેરાના કારણે લગભગ ૧,૩૦૦ લોકો બીમાર પણ પડ્યા છે. આરોગ્ય અધિકારીઓએ આ અંગે માહિતી આપી છે. આરોગ્ય મંત્રાલયનું કહેવું છે કે દક્ષિણ સુદાનના શહેર કોસ્ટીમાં દૂષિત પીવાના પાણીને […]