ફ્લાઇટમાં પણ મળશે High-speed internet, મસ્કની મદદથી ISROની સેટેલાઈટ લોન્ચ

ભારતનો મોસ્ટ એડવાન્સ કોમ્યુનિકેશન સેટેલાઈટ GSAT-20 સફળતાપૂર્વક લોન્ચ થયું છે. ઈલોન મસ્કના સ્પેસએક્સના ફાલ્કન 9 રોકેટ દ્વારા તેને સફળતાપૂર્વક અવકાશમાં લઈ જવામાં આવ્યું હતું. મંગળવારે (19મી નવેમ્બર) મધ્યરાત્રિએ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)નો મોસ્ટ એડવાન્સ કોમ્યુનિકેશન સેટેલાઈટ લોન્ચ કરવામાં આવ્યું હતું. આ સેટેલાઈટ  દૂરના વિસ્તારોમાં બ્રોડબેન્ડ સેવાઓ અને ફ્લાઈટ્સમાં મુસાફરોને ઈન્ટરનેટ સેવા આપશે. તેને સ્પેસએક્સના […]