October 14 થી સ્કૂલો અને યુનિવર્સિટીમાં પરીક્ષા, વિદ્યાર્થીઓ ગરબે ઘૂમવાની સાથે પરીક્ષાની તૈયારી કરશે
Gujarat,તા.04 નવરાત્રિના પ્રારંભ સાથે જ શહેરમાં ગરબામય માહોલ જોવા મળી રહ્યો છે.જોકે સ્કૂલો તેમજ એમ.એસ.યુનિવર્સિટીની મોટાભાગની ફેકલ્ટીઓમાં ગરબા પછી તરત જ એટલે કે 14 ઓકટોબરથી પરીક્ષાઓનો પ્રારંભ થવાનો છે.હજારો વિદ્યાર્થીઓને ગરબે ઘૂમવાની સાથે પરીક્ષાની તૈયારી કરવાનો વારો પણ આવ્યો છે. એમ.એસ.યુનિવર્સિટીના સૂત્રોનું કહેવું છે કે, કોમર્સ સહિત વિવિધ ફેકલ્ટીઓમાં તા.14થી ઈન્ટરનલ, પૂરક કે પછી એટીકેટીની […]