Amreli ના વિધર્મી પ્રોફેસરે વિદ્યાર્થીની સાથે કર્યા શારીરિક અડપલાં, પોક્સોની ફરિયાદ દાખલ

 Amreli,તા.11 છેલ્લા પંદર દિવસથી સતત મહિલાઓ સાથે છેડતી અને શારીરિક શોષણની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે અમરેલીથી વધુ કિસ્સો સામે આવ્યો છે. જેમાં વિધર્મી પ્રોફેસર અને વિદ્યાર્થીએ કબડ્ડી પ્લેયર વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલાં કર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જેને લઇને સાવરકુંડલા ટાઉન પોલીસ મથકમાં નોંધાઇ પોક્સોની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે. […]

Gujarat University કેમ્પસમાં વિદ્યાર્થિની સાથે યુવકે બિભત્સ હરકતો કરતા ભારે હોબાળો

Gujarat,તા.24 ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં સાંજના સમયે કેટલીક વિદ્યાર્થિનીઓ આઈએએસ ટ્રેનિંગ સેન્ટરથી નીકળીને લાઈબ્રેરી પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે બહારના એક યુવકે વિદ્યાર્થિનીઓ સાથે બિભત્સ હરકતો કરી હતી અને જેમાંથી એક વિદ્યાર્થિનીને નજીક બોલાવીને છેડતી કરી હતી. જેને પગલે ભારે હોબાળો મચ્યો હતો. આ ઘટનાને પગલે એનએસયુઆઈના વિદ્યાર્થી નેતાઓ કુલપતિ ઓફિસમાં પહોંચી ગયા હતા અને […]

BJP membership અભિયાનની પોલ ખૂલી, ટારગેટ પૂરો કરવા વાલીઓને ટાર્ગેટ કરાતાં શાળાને નોટીસ

Vadwan,તા,11 વઢવાણના અણીન્દ્રામાં આવેલી એમ.આર. ગાર્ડી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને ભાજપના સદસ્યતા અભિયાનમાં મોબાઈલ લાવીને સદસ્ય બનાવ્યા હોવાનો આક્ષેપ થયા છે. આજે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ શાળાને નોટિસ ફટકારીને દોષિતો સામે કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. ત્યારે આ મામલે વિવાદ થયા બાદ પણ ફરી વખત વાલીઓને આ પ્રકારના સભ્ય બનવા માટેના મેસેજ લિંક મોકલાયાની […]

Udaipur Babal મામલે તંત્રની આ કેવી કાર્યવાહી? આરોપી વિદ્યાર્થીના ભાડાના મકાન પર બુલડોઝર ફેરવ્યું?

Udaipur,તા.17 ઉદયપુરમાં ચાકુબાજીની ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલિ વિદ્યાર્થીની સારવાર ચાલી રહી છે, ત્યારે વિદ્યાર્થીની હાલત હજુ પણ નાજુક હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ, તંત્ર દ્વારા આરોપી વિદ્યાર્થીના ઘર પર બુલડોઝર ચલાવી દેવામાં આવ્યું છે. આરોપીના ગેરકાયદેસર ઘર પર તંત્રએ બુલડોઝર ફેરવી દીધું ઉદયપુરમાં ચાકુબાજીની ઘટનામાં આરોપીના ખાંજીપીરની દીવાનશાહ કોલોનીમાં આવેલા ગેરકાયદેસર ઘર પર […]

માતા-પિતા માટે આંખ ઉઘાડતો કિસ્સો, બાળકોને Mobiles થી દૂર રાખો નહીંતર, બરબાદી નક્કી છે!

Uttar-Pradesh,તા.03 મોબાઇલ પર ઓનલાઇન ગેમ રમવાને લઈને માતાએ ઠપકો આપ્યો તો ગાઝિયાબાદમાં આઠમાં ધોરણના વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી દીધી. મૃતક વિદ્યાર્થી પોતાના માતા-પિતાનું એકમાત્ર સંતાન હતો. ઘટનાના સમયે માતા-પિતા કામે ગયેલા હતા. માતા જ્યારે ઘરે પાછી ફરી ત્યારે તેમને ઘટનાની જાણ થઈ. પોલીસ અત્યારે આ મામલે તપાસ કરી રહી છે. મૈનપુરી ગામ બેલારના રહેવાસી […]